મસાલાના ભાવમાં આટલો બધો ઘટાડો ! Masala Bajar

જેના વગર રસોઈ અધૂરી રહે છે, તેવા રસોડાના રાજા કેવાતા મસાલા ની ચીઝન શરૂ થઈ છે ,દર વખતે મસાલાનો ભાવ સાંભળી ગૃહણીઓ ની આંખ માં પાણી આવી જતા હોય છે ,પરંતુ આ વખતે ગૃહણીઓ ખુશ ખુશાલ છે ,કેમ કે મસાલા માર્કેટમાં છેલ્લા દસ વર્ષની સરખામણીમાં ભાવ વધારો થયો નથી ગત વર્ષ ની સરખામણીમાં આ વર્ષમાં મસાલા નો ભાવ ઓછો છે .

The king of the kitchen, without which cooking is incomplete, has started selling spices. Every time housewives hear the price of spices, tears come to their eyes, but this time the housewives are happy because the prices in the spice market have not increased compared to the last ten years.The price of spices is lower this year compared to last year.

મસાલાના ભાવ

ગત વર્ષની સરખામણીમાં આ વખતે મરચાના ભાવ ઘટ્યા છે ,આ સાથે જીરૂ ,રાય, તલ, અજમો ,હળદર વગેરેનો ભાવ પણ ઘટ્યો છે

મોંઘા મસાલા સસ્તા થયા !

Compared to last year, the prices of chillies have come down this time, along with this, the prices of cumin, mustard, sesame, parsley, turmeric etc. have also come down

Expensive spices have become cheaper!

મસાલા  ભાવ (કિલોના)
મરચું (Chili) ३.380-550
હળદર (Turmeric) 330-400
જીરું (Cumin) 300-380
ધાણા (Coriander) 280-290
રાય (Rye) 100-110
તલ (Sesame) 200-210
અજમો (Ajwain) 300-310
મેથી (Fenugreek) 100-310
વરિયાળી (Fennel) 360-420

અત્યારે મરશુ ,હળદર, ધાણાજીરું, વરિયાળી સહિતના મસાલા ની પુષ્કળ પ્રમાણમાં આવક થાય છે

શા માટે મસાલાના ભાવમાં ઘટાડો થયો છે(Why have spice prices fallen?)

મસાલાના ભાવમાં ઘટાડો થવા પાછળના કેટલાક મુખ્ય કારણો છે (There are some main reasons behind the fall in spice prices )

વધુ ઉત્પાદન(More production)

  • આવે છે ખેડૂતોએ મસાલા પાકનું ઉત્પાદન વધારે પ્રમાણમાં કર્યું છે જેના કારણે સપ્લાય વધી ગઈ છે
    Farmers have produced more spice crops, which has increased supply.
  • ગુજરાત છે ધન્ય રાજ્યોમાં પણ મોટી માત્રમાં મસાલાની આવક થઈ છે જે સ્થાનિક બજારમાં ભાવને નિયંત્રિત કરી રહી છે
    Gujarat is a fortunate state, with large quantities of spices also arriving, which is controlling prices in the local market.

ગ્લોબલ માર્કેટ પર અસર (Impact on Global Market)

  • આંતરરાષ્ટ્રીય સ્તરે મસાલા ની માંગમાં ઘટાડો અને આયાત નિકાસની સ્થિતિ ના કારણે ભાવ માં ઘટાડો
    Prices fall due to reduced demand for spices internationally and tight import-export conditions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *