ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવાનો સુવર્ણ મોકો –Join as an Indian Army Agniveer
દેશની સેવા કરવા માટે ઇચ્છુક યુવાનો માટે ભારતીય સેનાની અગ્નિવીર ની ભરતી જાહેર કરવામાં આવી છે .ભારતીય સેનામાં અગ્નિવર તરીકે જોડાવાનો મોકો.. ✍️ અગ્નિવીર યોજના શું છે? Join as an Indian Army Agniveer : અગ્નિપથ યોજના હેઠળ ભરતી થનારા યુવાનને “અગ્નિવીર” તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ પસંદ થયેલા યુવાનને 4 વર્ષ માટે સેનામાં … Read more