સ્વસ્થ કિડની માટે જીવનશૈલીમાં આ આદતો અપનાવો – Healthy Kidneys

Healthy Kidneys માર્ચનો મહિનો કિડની એવરર્નેસ મંથ છે. આ લોકોને કિડની સાથે જોડાયેલી જરૂરી જાણકારી આપવા માટેનો મહત્ત્વપૂર્ણ સમય છે. કિડની આપણા શરીરમાંથી દૂષિત પદાર્થોને બહાર કાઢે છે અને લિક્વિડનું સંતુલન બનાવી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પરંતુ કિડની સાથે જોડાયેલી બીમારીઓ સામાન્યપણે ત્યાં સુધી જાણવા મળતી નથી જ્યાં સુધી તે ગંભીર પરિસ્થિતિમાં ન પહોંચી … Read more

જામનગર મહાનગરપાલિકા દ્વારા વહીવટી અને ટેકનીકલ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અંગેની જાહેરાત -JMC Recruitment 2025

જામનગર મહાનગરપાલિકા દ્વારા વહીવટી અને ટેકનીકલ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અંગેની જાહેરાત -2025 જામનગર મહાનગરપાલિકાના દ્વારા મંજુર થયેલ સેટઅપની જુદાં જુદાં સંવર્ગોની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા ખાતેની જુદાં જુદાં સંવર્ગોમાં મંજુર થયેલ મહેકમની ખાલી જગ્યા નીચે મુજબ ની છે ક્રમ જાહેરાત ક્રમાંક જગ્યાનું નામ જગ્યાની સંખ્યા 01 … Read more

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવાનો સુવર્ણ મોકો –Join as an Indian Army Agniveer

દેશની સેવા કરવા માટે ઇચ્છુક યુવાનો માટે ભારતીય સેનાની અગ્નિવીર ની ભરતી જાહેર કરવામાં આવી છે .ભારતીય સેનામાં અગ્નિવર તરીકે જોડાવાનો મોકો.. અગ્નિવીર ભરતી માટે પાત્રતા અને જરૂરી માપદંડ નીચે મુજબ છે 1.જનરલ ડ્યૂટી (GD) માટે પાત્રતા: શૈક્ષણિક લાયકાત શારીરિક માપદંડ ધોરણ 10 પાસ ઊંચાઈ: 168 સે.મી. લઘુતમ 45% માર્કસ છાતી: 77 સે.મી. (+5 સે.મી. … Read more

અદ્ભૂત ચમત્કાર! હજારો ભાવિકો ખજૂર આરોગે, પણ એક ઠળીયો પણ નહીં મળે!

જગત પીર બાપાની જગ્યાએ હિંદુ-મુસ્લિમ એકતા અને આસ્થા: ધૂળેટીના પાવન દિવસે અદભૂત ચમત્કાર ગારીયાધાર, 15 ફેબ્રુઆરી – વિશ્વમાં માનવાધિકાર અને ધાર્મિક સહિષ્ણુતાની ચર્ચા સતત ચાલતી રહે છે, ત્યારે ગુજરાતના પીળિયા પંથકમાં આવેલ વીરડી ગામ એક અનોખું ઉદાહરણ પુરું પાડે છે. જગત પીર બાપાની પવિત્ર જગ્યા હિંદુ અને મુસ્લિમ બંને માટે શ્રદ્ધાનું પ્રતિક છે, અને ધૂળેટીના … Read more

વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા: પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના POMIS

વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા: પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (Post Office Monthly Income Scheme) એ શ્રેષ્ઠ વિકલ્પ કેમ? વિશ્વસનીય અને સ્થિર આવક – એક એવું શબ્દસમૂહ છે, જે નિવૃત્ત થયા પછી દરેક માટે મહત્વપૂર્ણ બની જાય છે. સલામત રોકાણ કરવું જરૂરી છે, પણ સાથે સાથે દર મહિને નક્કી આવક હોય તો જીવન વધુ આરામદાયક બની જાય. … Read more

Today’s Gold and Silver Prices 2025 | આજના સોના અને ચાંદીના ભાવ 2025

Today’s Gold and Silver Prices (March 19 , 2025) | આજના સોના અને ચાંદીના ભાવ (19 માર્ચ 2025) Stay updated with the latest gold and silver rates before making a purchase. Knowing the current market price can help you make informed investment decisions. Check today’s rates below! સોના અને ચાંદીના તાજેતરના ભાવ જાણવા માટે અમારી … Read more

ભારતીય ફેન્ટા Vs મલેશિયન ફેન્ટા: 3 ગણું વધુ સુગર અને 7 ગણું વધુ સોડિયમથી આપણે શું પી રહ્યા છીએ ? -Indian Fanta vs Malaysian Fanta

Indian Fanta vs Malaysian Fanta

જાણો કે કેવી રીતે ભારતમાં મળતી ફેન્ટામાં મલેશિયાની ફેન્ટા કરતાં 3 ગણું વધુ સુગર અને 7 ગણું વધુ સોડિયમ છે. આકર્ષક ભાવ પાછળનું આ ખરાબ રહસ્ય હવે બહાર આવ્યું છે.વિશ્વના ફેન્ટા અને ભારતીય ફેન્ટા વચ્ચેનો તફાવત: શું આપણે વધુ ઝેરી પી રહ્યા છીએ? તાજેતરમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે, જે દર્શાવે છે કે Indian … Read more

ભારતમાં સિમેન્ટની કિંમતોમાં 7%નો ઘટાડો – 2024-25માં સૌથી મોટો ભાવ ઘટાડો કેમ? જાણો સંપૂર્ણ વિશ્લેષણ Cement Price Drop in India 2024-25

Cement Price Drop in India 2024-25

ભાસ્કર ન્યૂઝ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નાણાંકીય વર્ષ 2024-25માં એપ્રિલથી જાન્યુઆરી સુધી દેશભરમાં સિમેન્ટની કિંમતોમાં આશરે 7% નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો માત્ર એક આંકડો નથી, પરંતુ તે દેશમાં બાંધકામ ઉદ્યોગ અને કંપનીઓની બજાર નીતિને લઈને ઘણું  કહી જાય છે. શું કારણ છે સિમેન્ટના ભાવમાં આ ઘટાડા પાછળ? સપ્લાય વધારાની સ્પર્ધા: રેટિંગ એજન્સી Ind-Raના … Read more

હોલિકા દહન: પરંપરા અને આધ્યાત્મિક સંદેશ // Holika Dahan 2025

હોલિકા દહન-પરંપરા અને આધ્યાત્મિક સંદેશ (Tradition and Spiritual Significance) : હોલિકા દહન એ હિંદુ ધર્મમાં ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ પરંપરા પાછળ એક રસપ્રદ પૌરાણિક કથા છે, જે સનાતન સંસ્કૃતિના તત્વજ્ઞાન અને જીવનમૂલ્યોને ઉજાગર કરે છે. Holika Dahan is a significant ritual celebrated on the evening of Phalguna Purnima (full … Read more

Gujarat Makan Sahay Yojana 2025

યોજનાનો હેતુ : અનુસૂચિત જાતિના ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે . ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.”.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ૦.૨૦,૦૦૦/- આપવામાં આવે છે. નિયમો અને શરતો : લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના … Read more