
અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ મેડિકલ કોલેજ હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓ કૂદી પડ્યા હોવાનો નવો વીડિયો જોવા મળે છે. Ahmedabad Plane Crash Video
Ahmedabad Plane Crash Video : ૧૨ જૂનના રોજ બપોરે ૧:૩૯ વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભર્યાના થોડા સમય પછી, ૨૪૨ લોકો સાથેનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન બીજે મેડિકલ કોલેજ સંકુલમાં ક્રેશ થયું હતું. લંડન જતી ફ્લાઇટમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકો માર્યા ગયા હતા. ચમત્કારિક રીતે, એક મુસાફર બચી ગયો. આ…