મહાકુંભ 2025 — ગુજરાતીઓ માટે વિશેષ AC Volvo બસ સેવા: સંપૂર્ણ માર્ગદર્શન | Mahakumbh 2025
🚍 મહાકુંભ 2025 માટે ગુજરાત સરકારની વિશેષ બસ સેવા – એક શ્રદ્ધાળુ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા ભારતના ઐતિહાસિક મહોત્સવોમાં સૌથી પવિત્ર ગણાતા મહાકુંભ 2025 માટે આ વખતે ગુજરાત સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ પ્રકારની AC Volvo બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં ભાવિકો સરળતાથી અને આરામદાયક રીતે પ્રયાગરાજ મહાકુંભ સુધી પહોંચી શકે છે. 📌 … Read more