
ગુજરાતમાં દીકરીઓને મળે છે 1 લાખ રૂપિયાની સહાય ,જાણીલો આ મોટી યોજના વિશે-Vahali Dikari Yojna 2025
Vahali Dikari Yojna 2025 : ઓગસ્ટ-2019 પછી જન્મેલી દીકરીઓને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય મળશે, જેમાં ધો-1, ધો-9 અને 18 વર્ષની ઉંમરે 4 હજારથી ₹ 1 લાખ અપાશે (Girls born after August 2019 will get assistance from education to marriage, including Rs 4,000 to Rs 1 lakh for Std-1, Std-9 and at the age of…