જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળી અને સોયાબીન ના બિયારણ વેચાણની ઓનલાઈન નોંધણી -Junagadh krushi university

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા “ગીર સાવજ” મગફળી (સર્ટીફાઈડ/ટ્રુથફુલ) અને સોયાબીન (ટ્રુથફુલ) બિયારણના વેચાણની ઓનલાઈન અરજી(Online application for sale of “Gir Savaj” Groundnut (Certified/Truthful) and Soybean (Truthful) seeds by Junagadh Agricultural University, Junagadh)   જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ-૨૦૨૫ ઋતુમાં વાવેતર માટે મગફળીની GJG-22 (ટ્રુથકૂલ) અને GJG-32 * (સર્ટીફાઈડ/ટ્રુથફૂલ) તથા સોયાબીનની GS-4 (ટ્રુથફૂલ) ના…

Read More