જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા “ગીર સાવજ” મગફળી (સર્ટીફાઈડ/ટ્રુથફુલ) અને સોયાબીન (ટ્રુથફુલ) બિયારણના વેચાણની ઓનલાઈન અરજી(Online application for sale of “Gir Savaj” Groundnut (Certified/Truthful) and Soybean (Truthful) seeds by Junagadh Agricultural University, Junagadh)
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ-૨૦૨૫ ઋતુમાં વાવેતર માટે મગફળીની GJG-22 (ટ્રુથકૂલ) અને GJG-32 * (સર્ટીફાઈડ/ટ્રુથફૂલ) તથા સોયાબીનની GS-4 (ટ્રુથફૂલ) ના બિયારણના વેચાણ માટેની ઓનલાઈન મંગાવવા માં આવી છે.
Junagadh Agricultural University has started online orders for the sale of seeds of groundnut GJG-22 (Truthcool) and GJG-32 * (Certified/Truthful) and soybean GS-4 (Truthful) for planting in the upcoming Kharif-2025 season.
જે ખેડૂત મિત્રને આ બિયારણ ની ખરીદી કરવી હોય તો નીચે આપેલી વેબસાઈટ ઉપરથી ઓનલાઈન અરજી કરી શકે છે
Any farmer friend who wants to purchase these seeds can apply online from the website given below.

બિયારણ(seed)
- મગફળીની GJG-22 (ટ્રુથકૂલ) અને GJG-32 * (સર્ટીફાઈડ/ટ્રુથફૂલ)
Peanut GJG-22 (Truthcool) and GJG-32 * (Certified/Truthful) - સોયાબીનની GS-4 (ટ્રુથફૂલ)
Soybean GS-4 (Truthful)
બિયારણ કઈ રીતે મેળવવું(How to get seeds)
- ખેડૂતમિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તેજ પાક અને જાતનું બિયારણ મળવાપાત્ર થશે.
Farmer friends should apply to get seeds of one type of any one of the two crops, meaning that the farmer friend will be eligible to get seeds of the same crop and variety for which he has applied.
બિયારણ ક્યારે મળશે(When will the seeds be available?)
- ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે.
Farmers whose applications are approved will be informed about the sale/distribution of seeds through SMS on the mobile number registered in the application.
બિયારણ ક્યાં લેવા જવું(Where to go to get seeds?)
- બિયારણ સીડ જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે લેવા આવવું પડશે.
You will have to come to collect the seeds at J.K.U., Junagadh.
બિયારણ કેટલું મળશે(How much will the seeds cost?)
- ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાનમાં તેમણે પસંદ કરેલ મગફળી અથવા સોયાબીનની જાતનું બિયારણ તે જાતનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીમાં ૧૦ બેગ (૩૦૦ કિ.ગ્રા. ડોડવા) મળવાપાત્ર થશે. જયારે સોયાબીનમાં અરજીદીઠ ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા) મળવાપાત્ર થશે.
In accordance with the application made by the farmer friends, the seeds of the groundnut or soybean variety they have chosen will be available in quantity till the availability of that variety. In the case of groundnut, 10 bags (300 kg. of seeds) will be available per application within a maximum limit of two hectares. While in the case of soybean, 5 bags (125 kg.) will be available per application.
બિયારણ નો ભાવ શું છે(What is the price of seeds?)
- હાલ બિયારણ નો ભાવ નક્કી થયેલો નથી બિયારણ નો ભાવ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ની વેબસાઈટ ઉપર અપડેટ કરવામાં આવશે આથી વેબસાઈટ ચેક કરતું રહેવું
The price of seeds has not been fixed yet. The price of seeds will be updated on the website of Junagadh Agricultural University, so keep checking the website.
અરજી કઈ રીતે કરવી(How to apply)
- નીચે આપેલી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ની વેબસાઈટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે(You will have to apply online by visiting the website of Junagadh Agricultural University given below.)
- વેબસાઈટ- www.jau.in
અરજી કરવાનો સમય ગાળો(Application deadline)
- તા.૨૭-૦૩-૨૦૨૫ થી તા.૦૭-૦૪-૨૦૨૫ સુધી
વધુ માહિતી માટે(For more information)
-
Phone(Office) : 0285-2672080-90
- વેબસાઈટ- www.jau.in
In accordance with the application made by the farmer friends, the seeds of the groundnut or soybean variety they have chosen will be available in quantity till the availability of that variety. In the case of groundnut, 10 bags (300 kg. of seeds) will be available per application within a maximum limit of two hectares. While in the case of soybean, 5 bags (125 kg.) will be available per application.