Railway Recruitment 2025: 10 પાસ અને ITI ધરાવનારા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સોનેરી તક!
ભારતીય રેલવે ભરતી બોર્ડ દ્વારા 2025 માટે રેકોર્ડ બ્રેક ભરતી બહાર પાડવામાં આવી છે. આસિસ્ટન્ટ લોકોપાયલોટ Assistant Loco Pilot (ALP) ની પોસ્ટ માટે કુલ 9970 જગ્યાઓ ખાલી છે. જો તમે ધોરણ 10 પાસ છો અને સાથે ITI કર્યું છે, તો આ તક તમારા માટે છે! આ ભરતી માટે ઓનલાઇન અરજી હવે શરૂ થઈ ગઈ છે અને 9 મે 2025 સુધી ચાલુ રહેશે.
Railway Recruitment માટે મુખ્ય વિગતો માં એક નજરે
માહિતી | વિગતો |
---|---|
સંસ્થા | રેલવે ભરતી બોર્ડ (RRB) |
પોસ્ટ | આસિસ્ટન્ટ લોકોપાયલોટ (ALP) |
ખાલી જગ્યાઓ | 9970 |
શરુઆતની તારીખ | 10 એપ્રિલ 2025 |
છેલ્લી તારીખ | 9 મે 2025 |
અરજી મોડ | ઓનલાઈન |
વેબસાઈટ | rrbapply.gov.in |

Railway Recruitment માટેઝોન મુજબ જગ્યાઓનું વિભાજન
ભારતીય રેલવેના વિવિધ ઝોનમાં ALP ની જગ્યાઓ નીચે મુજબ છે:
-
RRB ALP Vacancies Details
Division No. of Post Central Railway 376 East Central Railway 700 East Coast Railway 1461 Eastern Railway 868 North Central Railway 508 North Eastern Railway 100 Northeast Frontier Railway 125 Northern Railway 521 North Western Railway 679 South Central Railway 989 South East Central Railway 568 South Eastern Railway 921 Southern Railway 510 West Central Railway 759 Western Railway 885 Metro Railway Kolkata 225
કુલ: 9970 જગ્યાઓ
Railway Recruitment 2025 માટે લાયકાત અને ઉંમર મર્યાદા
- શૈક્ષણિક લાયકાત: આ લોકો પાયલોટ ની ભરતી માટે ધોરણ 10 પાસ હોવું જોઈએ અને સાથે ITI હોવું ફરજિયાત છે.
- ઉંમર મર્યાદા: 18 થી 30 વર્ષ (1 જુલાઈ 2025 સુધીની ગણતરી પ્રમાણે). અનામત કેટેગરી માટે છૂટછાટ લાગુ પડે છે.આ ભરતી માટે છૂટછાટ માટે વય નોટિફિકેશન માં આપેલી સે વિગત વાર માટે જોવો…
અરજી ફી
કેટેગરી | ફી | પરત મળશે? |
---|---|---|
સામાન્ય | ₹500 | ₹400 (CBT 1 આપ્યા પછી) |
SC/ST/મહિલા/EBC/વિકલાંગ | ₹250 | સંપૂર્ણ ₹250 પરત મળશે |
Railway Recruitment 2025 માં પસંદગી પ્રક્રિયા કેવી રીતે રહેશે?
1. CBT 1 (Computer Based Test – 1):
- સમય: 1 કલાક
- પ્રશ્નો: 75
- વિષય: ગણિત, તર્ક, વિજ્ઞાન, કરંટ અફેર્સ
- લાયકાત ગુણો:
- GENERAL: 40%
- OBC/SC: 30%
- ST: 25%
2. CBT 2:
- સમય: 2.5 કલાક
- ભાગ A (100 પ્રશ્નો): સામાજિક વિષયો માટે
- ભાગ B (75 પ્રશ્નો): ટ્રેડ આધારિત
3. CBAT (Computer-Based Aptitude Test):
- ભાગ લેનાર ઉમેદવારોને ઓછામાં ઓછા 42 ગુણ મેળવવા પડશે. કોઈ પણ જાતની છૂટછાટ નહીં મળે.
4. દસ્તાવેજ ચકાસણી (Document Verification):
- છેલ્લો તબક્કો, જ્યાં પસંદ થયેલા ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી થશે.
પગાર અને અન્ય સુવિધાઓ
- ALP પદ માટે પગાર ધોરણ 7મા પગાર પંચ અનુસાર અપાશે.
- વધારાના એલાઉન્સ અને સુવિધાઓનું પણ લાભ મળશે.
RRB ALP vacancies Salary
Post Name | Pay Level in 7th CPC | Initial Pay | Total Post |
---|---|---|---|
Assistant Loco Pilot | Level – 2 | Rs. 19900/- | 9970 |
Imporઇમ્પોર્ટસુ
- ફોર્મ ભરવાની શરૂઆત તારીખ – 12th April 2025
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 11th May 2025લગી
- ફી ભરવાની છેલ્લી તારીખ – 13th May 2025 (11:59 pm)
અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવારોએ rrbapply.gov.in વેબસાઈટ પર જઈને અરજી કરવી.
- પોતાની માહિતી ભરીને, દસ્તાવેજો અપલોડ કરી, અરજી ફી ભરવી.
Railway Recruitment 2025 ALP ભરતી 2025 માટે ઓનલાઈન અરજી કરો
- Step 1: તમારા સંબંધિત RRB પ્રદેશની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- Step 2: હોમપેજ પર ઉપલબ્ધ ‘ઓનલાઈન અરજી કરો’ લિંક પર ક્લિક કરો.
- Step 3: જરૂરી વ્યક્તિગત અને સંપર્ક વિગતો દાખલ કરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- Step 4: સંબંધિત માહિતી સાથે અરજી ફોર્મનો ભાગ I ભરો.
- Step 5: તમારી શ્રેણી મુજબ લાગુ અરજી ફી ચૂકવો.
- Step 6: અરજી ફોર્મનો ભાગ II ભરવા માટે આગળ વધો.
- Step 7: જરૂરી સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરો અને અરજી સબમિટ કરો.
આ પણ વાંચો:
-
ઠંડું પાણી પીવું કેટલી હદ સુધી આરોગ્ય માટે સારું છે? જાણો ઉનાળાની સાચી પાણી પીવાના રીતો
-
ગરમીની લહેરમાં કેવી રીતે સુરક્ષિત રહેશો? હીટવેવથી બચવા માટેના મહત્વપૂર્ણ ઉપાયો
👉 ટિપ: જો તમે ઈચ્છો છો કે તમારું નામ ફાઈનલ મેરીટ લિસ્ટમાં આવે તો હવે જ તૈયારી શરૂ કરો! પહેલા CBT 1 પર સંપૂર્ણ ફોકસ કરો.
📌 વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન PDF વાંચો – RRB ALP Notification PDF 2025
📚 ગુજરાતની અન્ય સરકારી નોકરીઓ અને કરિયર અપડેટ્સ માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો!