મન ફાવે ત્યાં ફરો યોજના 2025: અનોખી છૂટછાટની મુસાફરી હવે બની સરળ અને સસ્તી ! Man Fave Tya Faro Yojna
“મન છે ફરવા જવાનું, પણ ખર્ચનો વિચાર અટકાવે છે?” તો હવે ગુજરાતના દરેક પ્રવાસી માટે એક શાનદાર સમાચાર છે! ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવસ્થા નિગમ (GSRTC) દ્વારા અમલમાં મુકાયેલી “મન ફાવે ત્યાં ફરો યોજના 2025” તમને ખુબ ઓછી કિંમતમાં ગુજરાતના ખૂણે ખૂણે ફરવાનો મોકો આપે છે – એ પણ સંપૂર્ણ સુરક્ષા અને આરામ સાથે! Man … Read more