મન ફાવે ત્યાં ફરો યોજના-Man Fave Tya Faro Yojna

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવસ્થા નિગમ (GSRTC)દ્વારા રાજ્યમાં ઉનાળું વેકેશન માટે એક અનોખી યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના એટલે મન ફાવે ત્યાં ફરો યોજના આ યોજનાનો લાભ લઈને સલામત સવારી એસટી અમારી માં તમે મન ફાવે ત્યાં ફરી શકો છ.(Gujarat State Road Transport Corporation (GSRTC) has implemented a unique scheme for summer vacation in the state. This scheme is called the Man Fauve Tha Faro Scheme. By taking advantage of this scheme, you can travel wherever you want in our safe ST.)
Man Fave Tya Faro Yojna

 

  • આ યોજના અંતર્ગત કોઈપણ ગુજરાતી ફક્ત 450 થી 1450 રૂપિયા આપી ને 4 થી 6 દિવસ ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે (Under this scheme, any Gujarati can travel to any corner of Gujarat for 4 to 6 days by paying just Rs 450 to Rs 1450.)
  • આ યોજના હેઠળ ચાર દિવસ અને છ દિવસ સુધીના અલગ અલગ બસની કેટેગરી પ્રમાણે ભાવમાં રાખવામાં આવ્યા છે(Under this scheme, prices have been fixed according to different bus categories for four days and six days.)
  • વર્ષના અલગ અલગ મહિનામાં પણ ભાવ માં વધારો ઘટાડો થઈ શકે છે (Prices may also increase or decrease in different months of the year.)
Man Fave Tya Faro Yojna

 

એપ્રિલ મે જૂન ઓક્ટોબર નવેમ્બર મહિનામાં જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો ભાડું નીચે મુજબ છે (If you want to take advantage of this scheme in the months of April, May, June, October, November, then the fare is as follows)

  • લોકલ, એક્સપ્રેસ અને ગુર્જર નગરીમાં ચાર દિવસ માટે પુખ્ત વયના રૂપિયા 700 અને બાળકો માટે રૂપિયા 350 રાખવા માં આવ્યા છે.(The fare for local, express and Gurjar Nagari trains for four days has been fixed at Rs 700 for adults and Rs 350 for children.)
  • વોલ્વો બસમાં પુખ્ત વય માટે રૂપિયા 2400 અને બાળક માટે રૂપિયા 1200 છે.(The fare for a Volvo bus is Rs 2400 for an adult and Rs 1200 for a child.)

વધુ માહિતી માટે નજીક ના ગુજરાત બસ સ્ટેશન ની મુલાકાત લો.(For more information, visit the nearest Gujarat Bus Station.)

આ પણ વાંચો…

સ્વસ્થ કિડની માટે જીવનશૈલીમાં આ આદતો અપનાવો – Healthy Kidneys

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *