
મન ફાવે ત્યાં ફરો યોજના-Man Fave Tya Faro Yojna
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવસ્થા નિગમ (GSRTC)દ્વારા રાજ્યમાં ઉનાળું વેકેશન માટે એક અનોખી યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના એટલે મન ફાવે ત્યાં ફરો યોજના આ યોજનાનો લાભ લઈને સલામત સવારી એસટી અમારી માં તમે મન ફાવે ત્યાં ફરી શકો છ.(Gujarat State Road Transport Corporation (GSRTC) has implemented a unique scheme for summer vacation…