લોક સાહિત્યકાર માયાભાઈ આહીર ની તબિયત લથડી // Mayabhai ahir

લોક સાહિત્યકાર માયાભાઈ આહીર ની તબિયત બગડી :

  • લોકસાહિત્યકાર માયાભાઈ આહીર(mayabhai ahir) ની ચાલુ કાર્યક્રમ તબિયત બગડી હતી તેમનો કાર્યક્રમ મહેસાણાના કડીના ઝુલાસણ ગામમાં નુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ હતો તેવું જાણવા મળે છે.
  • ચાલુ ડાયરામાં માયાભાઈ આહીર બધા લોકો સામે માફી માગી કે ,તમામ વડીલો ની હું ક્ષમા માગું છું, વેરી વેરી સોરી મારી તબિયત બગડી છે જેના લીધે હું વધારે બોલી શકું તેમ નથી.
  • આ ઉપરાંત માયાભાઈ આહીર ને ડાયરા ના આયોજક દ્વારા પહેલા તો પ્રાથમિક તપાસ કરાવવામાં આવી ત્યાર પછી અમદાવાદ ની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

Leave a Comment