ડોલો 650(Dolo 650): ભારતીયો માટે નવી ‘કેડબરી’? જાણો શું છે આ દવા પાછળનો હકીકત
ભારતના લોકો ડોલો 650ને ટોફીની જેમ ખાઈ રહ્યા છે! જાણો આ દવા શું છે, કેવી રીતે કામ કરે છે અને ક્યારે બની શકે છે જીવલેણ Dolo 650 : ભારતના લોકો માટે ડોલો 650 હવે સામાન્ય ગોળી નથી રહી. તાવ, દુખાવો, શરદી કે સામાન્ય બેઇમારી હોય એટલે ડોલો 650 પહેલી પસંદ બની ગઈ છે. સોશિયલ મીડિયા … Read more