જામનગર મહાનગરપાલિકા દ્વારા વહીવટી અને ટેકનીકલ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અંગેની જાહેરાત -JMC Recruitment 2025

જામનગર મહાનગરપાલિકા દ્વારા વહીવટી અને ટેકનીકલ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અંગેની જાહેરાત -2025

જામનગર મહાનગરપાલિકાના દ્વારા મંજુર થયેલ સેટઅપની જુદાં જુદાં સંવર્ગોની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા ખાતેની જુદાં જુદાં સંવર્ગોમાં મંજુર થયેલ મહેકમની ખાલી જગ્યા નીચે મુજબ ની છે

ક્રમ જાહેરાત ક્રમાંક જગ્યાનું નામ જગ્યાની સંખ્યા
01 JMC/16/2024-25 આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વર્ગ-૨ 01
02 JMC/17/2024-25 નાયબ કાર્યપાલક ઈજનેર (પર્યાવરણ) વર્ગ-૨ 01
03 JMC/18/2024-25 ટેક્સ ઓફિસર (વહિવટ) વર્ગ-૧ 01
04 JMC/19/2024-25 લીગલ ઓફિસર વર્ગ-૧ 01
05 JMC/20/2024-25 પ્રોજેક્ટ ઓફિસર(યુ.સી.ડી.) વર્ગ-૨ 01
06 JMC/21/2024-25 ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ વર્ગ-૨ 01
07 JMC/22/2024-25 જુનિયર એન્જીનીયર (સિવિલ) વર્ગ-૨ 15
08 JMC/23/2024-25 જુનિયર એન્જીનીયર (ઈલેક્ટ્રીકલ) વર્ગ-૨ 01
09 JMC/24/2024-25 જુનિયર એન્જીનીયર (મીકેનીકલ) વર્ગ-૨ 01
10 JMC/25/2024-25 જુનિયર એન્જીનીયર (પર્યાવરણ) વર્ગ-૨ 01
11 JMC/26/2024-25 ટેક્સ ઓફિસર (ટેક્નીકલ) વર્ગ-૨ 01
12 JMC/27/2024-25 વેટનરી ઓફિસર (પશુ ડોક્ટર) વર્ગ-૨ 03
13 JMC/28/2024-25 ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ વર્ગ-ર 01
14 JMC/29/2024-25 ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર વર્ગ-૩ 01
15 JMC/30/2024-25 એકાઉન્ટન્ટ વર્ગ-૩ 04
16 JMC/31/2024-25 ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ વર્ગ-૩ 01
17 JMC/32/2024-25 જન સંપર્ક અધિકારી વર્ગ-૩ 01
18 JMC/33/2024-25 ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ ટેક્સ(વહિવટ) વર્ગ-૩ 01
19 JMC/34/2024-25 વેટનરી-કમ-એનીમલ સુપરવાઈઝર વર્ગ-3 04
20 JMC/35/2024-25 સિકયોરીટી ઓફિસર વર્ગ-૩ 01
21 JMC/36/2024-25 કેમિસ્ટ વર્ગ-૩ 01
22 JMC/37/2024-25 આસી.ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ વર્ગ-૩ 01
23 JMC/38/2024-25 કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર વર્ગ-૩ 08
24 JMC/39/2024-25 આસી.ટેક્સ ઓફિસર વર્ગ-૩ 02
25 JMC/40/2024-25 ફૂડ સેફટી ઓફિસર વર્ગ-૩ 06
26 JMC/41/2024-25 વોટર વર્કસ ઇન્મેકટર વર્ગ-૩ 05
27 JMC/42/2024-25 દબાણ નિરીક્ષક વર્ગ-૩ 02
28 JMC/43/2024-25 લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર વર્ગ-૩ 02
29 JMC/44/2024-25 સ્પોર્ટ્સ મેનેજર વર્ગ-૩ 01
30 JMC/45/2024-25

 

વોટર વર્કસ સબ ઇન્સ્પેકટર વર્ગ-૩
31 JMC/46/2024-25 જુનિયર ક્લાર્ક (U.C.H.C.) વર્ગ-૩ 03
TOTLE 85
JMC Recruitment 2025

JMC Recruitment 2025 – શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત નોટિફિકેશન માં આપેલી માહિતી અનુસાર જુદી જુદી પોસ્ટ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવેલ છે. આ ઉપરાંત અનુભવ પણ માગવા માં આવ્યો છે

વય મર્યાદા

ઓછી ઉંમર 18
વધારે ઉંમર 35

 

પગાર ધોરણ

આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને પગાર પંચ 7 મા લેવલ નવ મુજબ 53,100 થી 1,67,800 સુધી પગાર આપવામાં આવશે

અરજી કેવી રીતે કરવી

  1. આપેલ લિંક પર જાવ : Link  
  2. ઓનલાઇન એપ્લિકેશનમાં જઈને સિલેક્ટ માં JMC  ઉપર ક્લિક કરો
  3. જે જગ્યામાં ફોર્મ ભરવાનું હોય તે જગ્યામાં જમણી બાજુ એપ્લાય બટન ઉપર ક્લિક કરો
  4. જરૂરી માહિતી ભરી સબમિટ કરો
  5. ફોર્મ ભર્યું એ ની પ્રિન્ટ આઉટ સાચવીને રાખો
JMC Recruitment 2025

આ ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com ઉપર પણ ઉપલબ્ધ છે.

JMC Recruitment 2025 – અગત્યની તારીખો

વિગત તારીખ
ફોર્મ શરૂ થવાની તારીખ 03 માર્ચ 2025
ફોર્મ પૂર્ણ થવાની તારીખ 08 એપ્રિલ 2025

JMC Recruitment 2025 – ફોર્મ માટેની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: Click Here
JMC Official Notification: Click Here
ફોર્મ ભરવા માટે લિંક: Click Here
ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવાનો સુવર્ણ મોકો –Join as an Indian Army Agniveer
Click Here

 

ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે.(We do not do any kind of job or recruitment. We only provide information about the recruitment announcements. Before filling the recruitment form, read the official notification from the given link, check every information.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *