દેશની સેવા કરવા માટે ઇચ્છુક યુવાનો માટે ભારતીય સેનાની અગ્નિવીર ની ભરતી જાહેર કરવામાં આવી છે .ભારતીય સેનામાં અગ્નિવર તરીકે જોડાવાનો મોકો..
અગ્નિવીર ભરતી માટે પાત્રતા અને જરૂરી માપદંડ નીચે મુજબ છે
1.જનરલ ડ્યૂટી (GD) માટે પાત્રતા:
શૈક્ષણિક લાયકાત | શારીરિક માપદંડ |
ધોરણ 10 પાસ | ઊંચાઈ: 168 સે.મી. |
લઘુતમ 45% માર્કસ | છાતી: 77 સે.મી. (+5 સે.મી. ફુલાવટ) |
દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્કસ |
2. ટેકનિકલ પદ માટે પાત્રતા:
શૈક્ષણિક લાયકાત | શારીરિક માપદંડ |
ધોરણ 12 પાસ (ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને અંગ્રેજી સાથે) | ઊંચાઈ: 167 સે.મી. |
|
છાતી: 76 સે.મી. (+5 સે.મી. ફુલાવટ) |
2-3 વર્ષનો નિર્ધારિત I.T.I. / ડીપ્લોમા કોર્સ પાસ |
અરજી પ્રક્રિયા અને મહત્ત્વની તારીખો
અરજી શરૂ: અત્યારથી ચાલુ
⏳ છેલ્લી તારીખ: 10 એપ્રિલ, 2025
💰 પરીક્ષા ફી: ₹250
🌐 ઓફિશિયલ વેબસાઈટ: www.joinindianarmy.nic.in
Join as an Indian Army Agniveer: Apply Before 10th April

- The Indian Army has announced recruitment of Agniveer foes for the year **2025** and if you are interested to serve the nation, then the last day to apply is **10th April 2025**. If you want to contribute in the defense of the country with pride and honor, then this could be a golden opportunity for you.
Agniveer Bharti Eligibility and Mandatory Criteria
1. Qualification for General Service (GD) :
Educational Qualification :
- Completion of standard 10
- Minimum 45% Marks
- Minimum of 33% Marks in each subject
Physical Qualification :
- Height : 168 cm
- Chest: 77 cm (+5 cm expansion)
2. Qualification for Technical Posts :
Educational Qualification :
- Completion of standard 12\ (with Physics, Chemistry, Math, and English)
Or - Completion of standard 10\ (with 50% aggregate and 40% in each subject)
- Completion of a mandatory I.T.I. / Diploma course for 2-3 years
Physical Qualification :
- Height: 167 cm
- Chest: 76 cm (+5 cm expansion)
Application Process and Important Dates
📝 Start of Application: Currently available
⏳ Deadline: 10th April 2025
💰 Examination Fees: 250 Indian Rupees
🌐 Official Website: www.joinindianarmy.nic.in

Notice : Please first visit the official website and get information and only then apply.
One thought on “ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવાનો સુવર્ણ મોકો –Join as an Indian Army Agniveer”