ખેડૂતો માટે કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટી જાહેરાત કરી છે જ્યાં સુધી ખેડૂતો પાસે મગફળી હશે તે આ સુધી ખરીદી થશે
ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી રાજ્યમાં 3,73,000 થી વધુ ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવથી ખરીદવા માટે સરકાર શ્રીમાં નોંધણી કરાવે હતી .
તેમાં છેલ્લી મુદત 8 મી ફેબ્રુઆરી ખરીદવાની હતી પણ થોડાક નોંધણી કરાવી ખેડૂતો ખરીદીમાંથી બાકાત રહી જાય એવી સ્થિતિ અમુક સેન્ટરો માં ઉપસ્થિત થાય છે, એટલા માટે કેન્દ્રના કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ એ તમામે તમામ ખેડૂતોની જ્યાં સુધી મગફળી હસે ત્યાં સુધી ટેકા ના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે..